Images : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન
અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આવેલા વિરાંજલી મેદાનમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન. રાજસ્થાનમાં આવેલી વિશ્વની સૌથી મોટી પથમેડા ગૌશાળા દ્વારા ‘શ્રી ભક્તમાલ કથા’નું કરાયું છે આયોજન. જેમાં 6થી 10 માર્ચ સુધી રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન મળશે કથાનો લાભ. કથાના વક્તા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી ભાવિકોને આપ્યો કથાનો લાભ. કથાના […]
વાંચન ચાલુ રાખો