દેશનું સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ બન્યું ગુજરાત, જાણો બીજા અને ત્રીજા ક્રમે કયા રાજ્યો?

દેશનું સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ બન્યું ગુજરાત, જાણો બીજા અને ત્રીજા ક્રમે કયા રાજ્યો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝનને સાકાર કરવાના પ્રયાસમાં ગુજરાતે રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ દેશના પ્રથમ ‘ઈન્વેસ્ટમેન્ટ ફ્રેંડલીનેસ ઇન્ડેક્સ 2026’ માં ગુજરાતે 56.6 ના સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 17 મુખ્ય રાજ્યોના મૂલ્યાંકનમાં મહારાષ્ટ્ર (53.7) અને […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદી આવતીકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ

પીએમ મોદી આવતીકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર, 31 માર્ચે ગુજરાતની મુલાકાત આવવાના છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ₹20,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ₹5,100 કરોડથી વધુના ખર્ચે બનેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. આ એક્સપ્રેસ વે પ્રાદેશિક જોડાણ વધારશે, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) માં ઔદ્યોગિક […]

વાંચન ચાલુ રાખો