કમોસમી વરસાદને પગલે જગતના તાતની મુશ્કેલી વધી
રાજ્યમાં કમોસમી માવઠાના કારણે તૈયાર રવિ પાક પર ખતરો મંડરાયો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલી મહેનત ધોવાઈ જવાનો ખતરો છે. ત્યારે અરવલ્લી પંથકમાં પણ માવઠાએ ધરતીપુત્રની મુશ્કેલી વધારી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉં, ચણા, બટાકાના પાકનું મબલખ વાવેતર થયું હતું. જેમાં બટાકાના ખેડૂતોએ સમયસર ઉત્પાદન લઈ લીધું છે. તેવા સંજોગોમાં ઘઉં અને ચણાના પાકમાં […]
વાંચન ચાલુ રાખો