સીમા હૈદર ફરી વાર મમ્મી બની, છઠ્ઠા બાળકને જન્મ આપ્યો, જાણો આ વખતે દીકરી થઈ કે દીકરો?
Final Up to date:Feb 17, 2026 9:58 PM IST પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર પબજી ગેમ રમતા નોઈડાના રબૂપુરાના રહેવાસી સચિન મીણાના કોન્ટેક્ટમાં આવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ થયો અને ત્રણ વર્ષ પહેલાં સીમા પોતાના ચાર બાળકો સાથે નેપાળના રસ્તે ભારતમાં આવી ગઈ. News18 નોઈડા: ગ્રેટર નોઈડાના રબૂપુરામાં રહેતા પાકિસ્તાનથી આવેલી મહિલા સીમા હૈદરે […]
વાંચન ચાલુ રાખો