રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11નો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો! CCTV જાહેર કરવા શાળા સંચાલકોનો ઇનકાર

રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11નો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો! CCTV જાહેર કરવા શાળા સંચાલકોનો ઇનકાર

Final Up to date:Jan 28, 2026 5:08 PM IST રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થી ત્રીજા માળેથી પડી ગયો હતો, જોકે એસી યુનિટ પકડીને તેનો જીવ બચ્યો. શાળા સંચાલકોએ CCTV ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે તપાસ કમિટી રચી છે, તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી રચાઈ રાજકોટ: શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં […]

વાંચન ચાલુ રાખો