‘વિશ્વ સિંહ દિવસ’: 143 વર્ષ પછી ‘બરડા વન્યજીવ અભયારણ્ય’માં સિંહો પુનઃ વસવાટ, 11 જિલ્લા સુધી સિંહનો વિચરણ વિસ્તાર વિસ્તર્યો

‘વિશ્વ સિંહ દિવસ’: 143 વર્ષ પછી ‘બરડા વન્યજીવ અભયારણ્ય’માં સિંહો પુનઃ વસવાટ, 11 જિલ્લા સુધી સિંહનો વિચરણ વિસ્તાર વિસ્તર્યો

વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક લાયનના સંવર્ધનનું કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધારવામાં આવી રહ્યું છે, જેમાં મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયનો સહયોગ સાંપડ્યો છે. સિંહોનું બીજું ઘર અને પ્રાકૃતિક […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં વલોણાની જેમ ફરવા લાગ્યું વાદળ!

દ્વારકામાં વલોણાની જેમ ફરવા લાગ્યું વાદળ!

આ દ્રશ્યો દ્વારકાના છે. જ્યાં આકાશમાં વાદળનું એક જોરદાર વમળ સર્જાયું. વરસાદી માહોલ વચ્ચે ભમરડાની જેમ જોરદાર ફરતું વાદળનું આ વમળ જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાયા. ભાટિયામાં લોકો આ દ્રશ્યો જોવા માટે અગાશી પર પહોંચી ગયા હતા. કેટલાક લોકો એને ટોર્નેડો ગણાવવા લાગ્યા તો કેટલાક ફનલ ક્લાઉડ ગણાવવા લાગ્યા. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ટોર્નેડો હોય […]

વાંચન ચાલુ રાખો