સાઉદી અરેબિયામાં મોતની સજાનો તૂટ્યો રેકોર્ડ, એક વર્ષમાં 345 લોકોને અપાયો મૃત્યુ દંડ – Gujarati Information | Saudi Arabia Execution Report 345 Deaths in 2024 Amnesty Worldwide Report – Saudi Arabia Execution Report 345 Deaths in 2024 Amnesty Worldwide Report
સાઉદી અરેબિયાએ ગયા વર્ષે 345 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી, મુખ્યત્વે ડ્રગ સંબંધિત ગુનાઓ માટે મૃત્યુ દંડ અપાયો.જો કે આ પહેલા જ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મૃત્યુદંડની સજાને હત્યા જેવા ગુન્હા માટે જ મર્યાદિત રાખવાનુ વચન આપ્યુ હતુ છતા મોતની સજાનો વ્યાપ ઘટ્યો નથી. Source link
વાંચન ચાલુ રાખો