પત્ની નહીં પરંતુ બાળકો ઈચ્છે છે સલમાન ખાન
કરણ જોહર તેના લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ’ની નવમી અને અંતિમ સીઝન સાથે પરત ફર્યો છે. બુધવાર, 14 ઓક્ટોબરે પ્રસારિત થયેલા આ શોના પ્રથમ એપિસોડમાં સલમાન ખાન મહેમાન બન્યો હતો. વાતચીત દરમિયાન, તેણે તેના લગ્ન, અંગત જીવન અને પિતા બનવાની ઈચ્છા વિશે ખુલીને વાત કરી. સલમાને જણાવ્યું કે તે પોતાના જીવનમાં બાળકો ઈચ્છે છે […]
વાંચન ચાલુ રાખો