શું આ વખતે શેરબજારની ‘દિવાળી’ બગડશે? કડાકા વચ્ચે રિકવરીની કેટલી છે ‘શક્યતા’?

ભારતીય શેરબજારમાં સપ્ટેમ્બરથી ચાલી રહેલી નરમાઈએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. દિવાળી પહેલા બજારમાં રિકવરીની આશા ચોક્કસપણે છે પરંતુ વિદેશી રોકાણકારોની વેચવાલી, મોંઘું ક્રૂડ ઓઇલ, નબળો રૂપિયો અને વ્યાજ દરોનું દબાણ તેજીના રસ્તામાં મોટા પડકાર બનેલા છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે, શું દિવાળી સુધી બજાર સંભળાશે કે પછી રોકાણકારોએ હજુ વધુ ઉતાર-ચઢાવનો સામનો […]

વાંચન ચાલુ રાખો