ઝૂંપડાઓમાં જઈને ગરીબ બાળકોને ભણાવતી શિક્ષિકાને દુબઈમાં મળ્યો ગ્લોબલ ટીચર પુરસ્કાર, રાતોરાત બની ગઈ કરોડપતિ
World Instructor Prize 2026: ઝૂંપડામાં જઈને બાળકોને ભણાવતી ભારતીય શિક્ષિકાને 10 લાખ અમેરિકી ડોલરના જેમ્સ એજ્યુકેશન ગ્લોબલ ટીચર પુરસ્કાર માટે વિજેતા ઘોષિત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય લેવલ પર ફેમસ ભારતીય કલાકાર અને પરિવર્તનકારી ટીચર રુબલ નાગીને આ વર્ષે 139 દેશોમાંથી પ્રાપ્ત 5000થી વધારે નામાંકનો અને અરજીમાંથી સિલેક્ટ કરવામાં આવી છે. Source link
વાંચન ચાલુ રાખો