યુઝવેન્દ્ર ચહલના જીવનમાં ફરી માઠા દિવસો: પહેલા પ્રેમ અને હવે દોસ્તી પણ તૂટી, એકબીજાને અનફોલો કર્યા

યુઝવેન્દ્ર ચહલના જીવનમાં ફરી માઠા દિવસો: પહેલા પ્રેમ અને હવે દોસ્તી પણ તૂટી, એકબીજાને અનફોલો કર્યા

ગ્લેમરની દુનિયાની સુંદર એક્ટ્રેસ આરજે મહવશ છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે પોતાના રુમર્ડ રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલે પોતાની પત્ની ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર બાદ તે હંમેશા તેની દોસ્ત આરજે મહવશ સાથે દેખાઈ રહ્યો હતો. બંને વચ્ચે પ્રેમ પ્રસંગ હોવાની અફવાઓ પણ સામે આવી હતી અને બંનેની ડેટિંગને […]

વાંચન ચાલુ રાખો