‘ઓસ્કારમાં મળીશું’! ઋષભ રિખીરામ શર્માના ‘રામાયણ’ માટે મોટા સપના !
મનોરંજન ન્યૂઝ | ભારતીય શાસ્ત્રીય સંગીતના સૌથી પ્રખ્યાત ચહેરાઓમાંના એક, સિતારવાદક ઋષભ રિખીરામ શર્મા હવે નિતેશ તિવારીની રાહ જોવાતી ફિલ્મ ‘રામાયણ’માં જોડાયા છે. એટલું જ નહીં, આ મેગા પ્રોજેક્ટને લઈને તેમનો આત્મવિશ્વાસ પણ ધ્યાન ખેંચી ગયો છે. દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત ‘રામાયણ: પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં તેમના લાઇવ પર્ફોર્મન્સનો વીડિયો શેર કરતા તેમણે સોશિયલ મીડિયા પર […]
વાંચન ચાલુ રાખો