નેટવર્કની ચિંતા સમાપ્ત! BSNL એ લોન્ચ કર્યું VoWiFi ફિચર, સિગ્નલ વિના પણ થશે કોલિંગ, આવી રીતે કરો એક્ટિવ
સરકારી ટેલિકોમ કંપની BSNL ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે કંપનીએ એક નવી સુવિધા શરૂ કરી છે. કંપની હવે દેશભરમાં Wi-Fi કોલિંગ સેવા આપી રહી છે. આ સેવા 1 જાન્યુઆરીથી દેશભરમાં લાગુ કરવામાં આવી હતી. ગ્રાહકો Wi-Fi નેટવર્ક દ્વારા ફોન કોલ્સ કરી શકે છે. અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર […]
વાંચન ચાલુ રાખો