વાયરલ થવાની લાલચમાં જીવ ગુમાવ્યો,  ફાંસી લગાવવાનું નાટક કરતાં 27 વર્ષની મહિલાનું મોત

વાયરલ થવાની લાલચમાં જીવ ગુમાવ્યો, ફાંસી લગાવવાનું નાટક કરતાં 27 વર્ષની મહિલાનું મોત

Final Up to date:Feb 08, 2026 9:47 AM IST સોશિયલ મીડિયા પર વાયરલ થવાની રેસમાં જીવ જોખમમાં મૂકનારી એક દુ:ખદ ઘટના ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં બની છે. ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે 27 વર્ષની એક મહિલાનું મોત થયું છે. રીલ બનાવતી વખતે જીવ ગયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાની રેસમાં જીવ જોખમમાં મૂકનારી એક દુ:ખદ ઘટના […]

વાંચન ચાલુ રાખો