રણવીર સિંહ FWICE પ્રતિબંધ પછી પહેલી વાર દેખાયો, પાપારાઝી સામે આવી આપી પ્રતિક્રિયા, જુઓ વિડીયો
મનોરંજન ન્યૂઝ | તાજેતરમાં FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ) એ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) પર પ્રતિબંધ લાદ્યો હતો અને ફરહાન અખ્તરની ડોન 3 માંથી બહાર નીકળ્યા પછી તેની સામે અસહકારનો નિર્દેશ જારી કર્યો હતો. FWICE એ રણવીર સિંહ પર આરોપ લગાવ્યો હતો કે રણવીર ત્રણ વખત રૂબરૂ હાજર રહેવા અને આ મુદ્દા […]
વાંચન ચાલુ રાખો