રાજકોટ: એઇમ્સ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર સુસાઈડ નોટ લખી ગાયબ!
Final Up to date:Jan 28, 2026 3:36 PM IST રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં ફરજ બજાવતા ડો. રતનકુમાર વહેલી સવારથી ગુમ થયા છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ડોક્ટર વહેલી સવારે હોસ્ટેલના પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમનો કોઈ પત્તો મળ્યો નથી. વહેલી સવારે હોસ્ટેલના […]
વાંચન ચાલુ રાખો