ગુજરાતના પ્રવાસન વિભાગમાં કરિયર બનાવવાની સુવર્ણ તક,  23 મે સુધી કરો અરજી

ગુજરાતના પ્રવાસન વિભાગમાં કરિયર બનાવવાની સુવર્ણ તક, 23 મે સુધી કરો અરજી

રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતના ગૌરવશાળી વારસાથી વૈજ્ઞાનિક અને સચોટ રીતે માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્રણી -પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ દ્વારા 14 દિવસનું પ્રશિક્ષણ આપવામાં આવશે. ગુજરાત તેના સમૃદ્ધ અને ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત […]

વાંચન ચાલુ રાખો