ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રના નામે સંબોધન, ખેડૂતોને લઈને કહી મોટી વાત

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રના નામે સંબોધન, ખેડૂતોને લઈને કહી મોટી વાત

Final Up to date:Jan 25, 2026 8:31 PM IST ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ મુર્મૂએ ખેડૂતોને દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ ગણાવ્યાં. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહેનતુ ખેડૂતોની પેઢીઓએ આપણા દેશને ખાદ્યાન્ન મામલે આત્મનિર્ભર બનાવ્યો છે. રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન નવી દિલ્હી: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું. […]

વાંચન ચાલુ રાખો