પાટણમાં પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના હિતને લઈને મહત્વના નિર્ણયો લીધા

પાટણમાં પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના હિતને લઈને મહત્વના નિર્ણયો લીધા

પાટણમાં રાધનપુરમાં પ્રજાપતિ સમાજ દ્વારા પ્રેરણાદાયી શરૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં અહિંયા સમાજના લોકો એકઠા થયા હતા. જેમા નવું સામાજીક બંધારણ ઘડવામાં આવ્યું. આ બંઘારણમાં બીન જરૂરી ખર્યાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સમાજના હીત માટે આ લેવામાં આવેલા આ નિર્ણયોને સમાજ દ્વારા આવકારવામાં આવ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો