ગુજરાતમાં ફરી માવઠું! અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી
Gujarat Climate Replace: ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આખા ગુજરાતમાં ગરમીનું મોજું તીવ્ર બનતા હવમાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક ચોંકાવનારી આગાહી કરી છે. ત્યાં જ હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ […]
વાંચન ચાલુ રાખો