જામનગર ચકચારી ડબલ મર્ડર કેસનો આરોપી 20 વર્ષે ઝડપાયો, પોલીસે વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન

જામનગર ચકચારી ડબલ મર્ડર કેસનો આરોપી 20 વર્ષે ઝડપાયો, પોલીસે વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન

Final Up to date:Feb 05, 2026 1:07 PM IST Jamnagar Double homicide Case: જામનગર પોલીસે 20 વર્ષથી ફરાર ડબલ મર્ડર કેસના આરોપીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) મારફતે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપી જીતેન ઉર્ફે જીતુ રમેશચંદ્ર ગુપ્તાએ પોતાનું નામ બદલીને પવન કુમાર રાખી 20 વર્ષ સુધી ઓળખ છુપાવી હતી. જામનગર ચકચારી […]

વાંચન ચાલુ રાખો