કાનુની સવાલ : સગીર પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો એ પણ POCSO હેઠળ ગુનો ? જાણો શું કહે છે કાયદો – Gujarati Information | Minor Spouse and POCSO: Kerala Excessive Courtroom Says Marriage Does Not Defend Accused
શું હતો સમગ્ર મામલો? કેરળના એક શખ્સ પર આરોપ હતો કે તે 23 ઓક્ટોબર 2021 ના રોજ એક સગીરાને ભગાડી ગયો હતો અને પોતાના ઘરમાં રાખીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. ‘બાર એન્ડ બેંચ’ના અહેવાલ મુજબ, આરોપી સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 375 અને પોક્સો એક્ટ 2012 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો […]
વાંચન ચાલુ રાખો