ઈઝરાયલની સંસદમાં આતંકવાદને લઈ PM મોદીનું મોટું નિવેદન

ઈઝરાયલની સંસદમાં આતંકવાદને લઈ PM મોદીનું મોટું નિવેદન

ઈઝરાયલની સંસદમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદને લઈને કડક સંદેશ આપ્યો હતો. જેમા તેમણે જણાવ્યું કે ભારત અને ઈઝરાયલ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે આતંકવાદનું વિશ્વમાં કોઈ સ્થાન નથી. અમે ખભાથી ખભો મીલાવીને આતંકવાદ અને તેમના સમર્થકોનો વિરોધ કરતા આવ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. જાણો તેમણે વધુમાં આ મુદ્દે શું કહ્યું. Source link

વાંચન ચાલુ રાખો
PM મોદીએ ઈઝરાયલની સંસદમાં બંન્ને દેશોના સંબંધોને લઈ મહત્વની વાત કહી

PM મોદીએ ઈઝરાયલની સંસદમાં બંન્ને દેશોના સંબંધોને લઈ મહત્વની વાત કહી

વડાપ્રધાન મોદી ઈઝરાયલની સંસદમાં ગયા હતા. જ્યા તેમણે બંન્ને દેશો વચ્ચેના સંબંધોને લઈને મહત્વની વાત કરી હતી. સાથે જ ભારતના વિકાસના લઈને પણ મહત્વની વાત કરી હતી. આ સાથેજ ઈઝરાયલમાં UPI વપરાશને લઈને સમજૂતી થઈ તેનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. જાણો તેમણે અન્ય કયા મુદ્દાઓ પર વાત કરી હતી. Source link

વાંચન ચાલુ રાખો