એકલતાનો લાભ લઈને જેઠે પરિણિતા પર બગાડી નજર!
સંબંધોને શર્મસાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટાભાઈએ પોતાના જ સગા નાના ભાઈની વાઈફ પર નજર બગાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગેની મળતી વિગત પ્રમાણે શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા અપરણિત મોટાભાઈએ પોતાના જ નાના ભાઈની પત્ની પાસે બિભત્સ માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવતીએ બે વર્ષ પહેલા […]
વાંચન ચાલુ રાખો