Ladies’s well being : 30 વર્ષની ઉંમર પછી મહિલાઓ PCOSનો ભોગ કેમ બને છે, કેવી રીતે કંટ્રોલ કરવું?
બદલાતી લાઈફસ્ટાઈલ અને ફાસ્ટફુડના કારણે મહિલાઓમાં 30 વર્ષની ઉંમર બાદ PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)ના કેસ સામે આવે છે. PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)એક હોર્મોનલ સમસ્યા છે. જેમાં અંડાશયમાં નાના-નાના સિસ્ટ બની જાય છે. જે હોર્મોન અંસુતલનના કારણે બને છે. PCOSથી પીડિત મહિલાઓને અનિયમિત પીરિયડસ, અણગમતા વાળ,ખીલ અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણો શું […]
વાંચન ચાલુ રાખો