પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, કાબુલ-કંધારમાં કર્યા બ્લાસ્ટ
Final Up to date:Feb 27, 2026 7:47 AM IST Pakistan Afghanistan Struggle: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ હવે સીધા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. શુક્રવારે વહેલી સવારે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની ધરતી પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. પાકિસ્તાને આ કાર્યવાહીને ઓપરેશન ‘ગઝબ લિલ હક'(Operation Ghazab Lil-Haq) નામ આપ્યું છે. […]
વાંચન ચાલુ રાખો