PAK Vs NED: પાકિસ્તાન માંડ જીત્યું, હારની ઘંટડી ગળે લટકી જ ગઈ હતી, 11 બોલમાં ફહીમ અશરફે બાજી પલટી
ટી20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચમાં અપસેટ સર્જાતા રહી ગયો, પાકિસ્તાનના ગળે હારનો ઘંટ લટકી જ ગયો હતો અને માંડ બચી શક્યા હતા. પાકિસ્તાને નેધરલેન્ડ સામેની મેચમાં એક સમયે સતત વિકેટો પડવાના કારણે રોંમાંચક વળાંક પર આવી ગઈ હતી, જોકે, અંતિમ બે ઓવરમાં 29 રનની જરુર હતી ત્યારે ફહીમ અશરફે એક જ ઓવરમાં 3 છગ્ગા […]
વાંચન ચાલુ રાખો