દુનિયાનું એક એવું ફૂલ જેના પર ક્યારેય ભમરો નથી બેસતો, નામ જાણી ચોંકી જશો
રીવા બાગાયતીમાં તૈનાત પ્રભારી અધીક્ષક છબિ કેસરી કહે છે કે, ફૂલ ખાલી માણસ જ નહીં જીવોને પણ ખૂબ જ પસંદ હોય છે. એટલા માટે ફૂલો પર પતંગિયા અને ભમરા મંડરાઈ રહે છે. અત્યાર સુધી તો આપણે ફૂલોને તેની સુંદરતા, સજાવટ અને સુગંધથી ઓળખીએ છીએ, પણ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું પણ ફૂલ […]
વાંચન ચાલુ રાખો