Nora Fatehi : નોરા ફતેહીનું એક્સિડેન્ટ, ડેવિડ ગુએટ્ટાના કોન્સર્ટમાં જતી વખતે થયો કાર અકસ્માત, માથામાં ઈજા

Nora Fatehi : નોરા ફતેહીનું એક્સિડેન્ટ, ડેવિડ ગુએટ્ટાના કોન્સર્ટમાં જતી વખતે થયો કાર અકસ્માત, માથામાં ઈજા

Nora Fatehi Automobile Accident : બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની કારનો અકસ્માત થયો છે. હકીકતમાં શનિવારે સાંજે નોરા મુંબઇના સેવરીમાં ચાલી રહેલા સનબર્ન ફેસ્ટિવલમાં પ્રખ્યાત ડીજે ડેવિડ ગુએટ્ટા સાથે કોન્સર્ટમાં પરફોર્મ કરવા જઇ રહી હતી. આ દરમિયાન તેની કારનો કસ્માત સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીની કારને અન્ય દારૂના નશામાં કાર […]

વાંચન ચાલુ રાખો