અભિનેત્રીનો ડેબ્યુ ફિલ્મનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી, આવો છે સાન્યા મલ્હોત્રાનો પરિવાર
સાન્યા મલ્હોત્રાનો જન્મ 25 ફેબ્રુઆરી 1992ના રોજ દિલ્હીમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. ગાર્ગી કોલેજમાંથી સ્નાતક થયા પછી, સાન્યા મલ્હોત્રાએ ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ભાગ લીધો અને ટોચના 100માં સ્થાન મેળવ્યું હતુ. સાન્ય મલ્હોત્રાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો અભિનેત્રી સાન્યા મલ્હોત્રાના પિતાનું નામ સુનીલ મલ્હોત્રા છે, જેઓ એન્જિનિયર છે અને તેની […]
વાંચન ચાલુ રાખો