ડુંગળીની આડમાં મહારાષ્ટ્રથી અમદાવાદ પહોંચ્યો 400 કિલો ગાંજો! અઠવાડિયામાં ત્રીજીવાર કરોડોનો નશીલો પદાર્થ જપ્ત
અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે ડુંગળીની આડમાં છુપાવેલા 400 કિલો ગાંજાની હેરફેર પકડી છે. આ અઠવાડિયામાં ત્રીજી વાર ગાંજો પકડાયાની ઘટના સામે આવી છે. Source link
વાંચન ચાલુ રાખો