Nayanthara Birthday : 100 કરોડનું ઘર, 200 કરોડની નેટવર્થ, 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે અભિનેત્રી
સાઉથ સિનેમાની ફેમસ નયનતારા પોતાની અદાકારી અને સુંદરતાની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી ચૂકી છે. સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી નયનતારા સાઉથની સૌથી પૈસાદાર અભિનેત્રીમાં સામેલ છે. નયનતારા પાસે કરોડોની સંપત્તિ છે અને તે એક હજાર કરોડની ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. તો આજે આપણે અભિનેત્રીના 41માં જન્મદિવસ પર તેની સાથે […]
વાંચન ચાલુ રાખો