મુંબઈમાં મેયરની ચૂંટણીમાં નવું ટ્વિસ્ટ, એકનાથ શિંદેએ તમામ કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં લૉક કર્યા
Final Up to date:Jan 17, 2026 5:22 PM IST શિવસેનાના તમામ વિજેતા કાઉન્સિલરોને બાંદ્રાની આલીશાન તાજ લેંડ્સ એન્ડ હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી છે. BMC Election Outcome Maharashtra Nikay Chunav Parinam: બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 નગર નિગમોના પરિણામ હવે સ્પષ્ટ થઈ ચૂક્યા છે. પણ મુંબઈના નવા મેયરને લઈને મહાયુતિની વચ્ચે કોકડું ગૂંચવાઈ રહ્યું છે. ભાજપ અને […]
વાંચન ચાલુ રાખો