BCCI Annual Contract: રોહિત-વિરાટને ₹4 કરોડનું નુકસાન, બોર્ડે સમાપ્ત કર્યો A+ ગ્રેડ, આ છે સંપૂર્ણ યાદી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ એ વાર્ષિક કરાર યાદી જાહેર કરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ડિમોશન થયું છે. બોર્ડે A+ કોન્ટ્રાક્ટ કેટેગરી પણ સમાપ્ત કરી દીધી છે. સૌથી આઘાતજનક વાત એ છે કે મોહમ્મદ શમીને પણ વાર્ષિક કરારમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ઇશાન કિશન પણ આ યાદીનો ભાગ નથી. બીસીસીઆઈ એ એક્સ પર […]
વાંચન ચાલુ રાખો