Mini Switzerland In India: ભારતના મિનિ સ્વિટ્ઝરલેન્ડ કહેવાતા 5 હિલ સ્ટેશનના નામ અને જોવાલાયક સ્થળ

Mini Switzerland In India: ભારતના મિનિ સ્વિટ્ઝરલેન્ડ કહેવાતા 5 હિલ સ્ટેશનના નામ અને જોવાલાયક સ્થળ

Pahalgam : પહેલગામ કાશ્મિરનું પહેલગામ પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે, જે ભારતના મિનિ સ્વિટ્ઝરલેન્ડ તરીકે પ્રખ્યાત છે. અહીં દેવદારના ઉંચા વૃક્ષો, ઘાસના મેદાન, દૂરથી દેખાતા હિમાલયના પર્વત, ઉંડી ખીણ જોઇ પ્રવાસીઓ રોમાંચીત થાય છે. પ્રવાસીઓના મનોરજન માટે ઘોડેસવારી, ઝિપલાઇન સહિત ઘણી સાહસિક પ્રવૃત્તિઓ થાય છે. અહીં ગુલમર્ગ, સોનમર્ગ અને શ્રીનગર પણ જઇ શકાય છે. Source link

વાંચન ચાલુ રાખો
Breaking Information: BCCI એ નોર્થ ઈસ્ટમાં સ્પેશિયલ ક્રિકેટ એકેડમી ખોલી, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન – Gujarati Information | Breaking Information BCCI cricket academy in North East PM Modi inaugurates Jay Shah current

જય શાહ ઉપરાંત BCCI અધ્યક્ષ મિથુન મન્હાસ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, IPL અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલ પણ ત્યાં પહોંચ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો