મંદિરે દર્શન કરીને આવીએ કહી લૂંટેરી દુલ્હને ગાંધીનગરના યુવક સાથે 11.30 લાખની છેતરપિંડી કરી
લૂંટેરી દુલ્હન અને તેના મળતીયાઓ દ્વારા આખુંય કાવતરું રચી લગ્ન કરવા જંગલમાં બોલાવવામાં આવ્યા અને લગ્નવિધિ પત્યા બાદ વિદાય વેળાએ, ‘માતાજીના દર્શન કરીને જ્યોતિને લઈ જજો’ તેમ કહી આરોપીઓએ જ્યોતિને ઈકો ગાડીમાં બેસાડી હતી. રીંકેશકુમારના પરિવારે ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓ ગાડી ભગાવી રફુચક્કર થઈ ગયા હતા અને તેમના ફોન પણ સ્વિચ ઓફ કરી […]
વાંચન ચાલુ રાખો