ભવનાથમાં નાગા સાધુ સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત
ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રી દરમિયાન નાગા સાધુ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. મોટી સંખ્યામાં લોકો નાગાસાધુના દર્શન કરવા માટે જતા હોય છે. આ નાગા સાધુ સાથે ન્યૂઝ 18 દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. ત્યારે જાણો તેમણે પોતાના વિશે શું કહ્યુું. Source link
વાંચન ચાલુ રાખો