ખાલી બોક્સ વચ્ચેથી મળ્યો 11 લાખનો દારૂ
ફરી એક વખત લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે ટેમ્પો ઝડપાયો છે. વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસની ટીમે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન પૂર ઝડપે પસાર થતાં એક શંકાસ્પદ ટેમ્પાનો પીછો કરતા ટેમ્પા ચાલકે ટેમ્પોને પૂર ઝડપે ભગાવ્યો હતો. જોકે, નેશનલ હાઈવે પર સરોધી નજીક પહોંચતા ટેમ્પો ચાલક ટેમ્પો […]
વાંચન ચાલુ રાખો