દુનિયાનો સૌથી ખુશ દેશ, પોતાની સંપત્તિનો દેખાડો કરવો આ દેશમાં અસભ્ય માનવામાં આવે છે
Liechtenstein nation : જ્યારે દુનિયાના સૌથી ધનિક દેશોની વાત આવે છે ત્યારે સ્વિટ્ઝર્લૅન્ડનું નામ મનમાં સૌથી પહેલા આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે યુરોપમાં એક એવો દેશ છે જેની પાસે ન તો એરપોર્ટ છે, ન તો તેનું પોતાનું ચલણ છે કે ન તો કોઈ સત્તાવાર ભાષા છે. આવું હોવા છતાં આ દેશ એટલો […]
વાંચન ચાલુ રાખો