ICICI બેંકમાં 9.99% સુધીનો હિસ્સો ખરીદશે LIC, રિઝર્વ બેંકે આપી લીલી ઝંડી
ભારતની અગ્રણી ખાનગી બેંકોમાં સ્થાન ધરાવતી ICICI બેંકમાં હવે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) પોતાની હિસ્સેદારી વધારવા જઈ રહી છે. બેંક દ્વારા શેરબજારોને આપવામાં આવેલી સત્તાવાર રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ LIC ને ICICI બેંકની પેઇડ-અપ શેર મૂડી અથવા વોટિંગ […]
વાંચન ચાલુ રાખો