Infertility Answer : મોટી સમસ્યાનો હલ, હવે લેબમાં જ તૈયાર થશે સ્પર્મ, જાણો કેવી રીતે

Infertility Answer : મોટી સમસ્યાનો હલ, હવે લેબમાં જ તૈયાર થશે સ્પર્મ, જાણો કેવી રીતે

પ્રજનનક્ષમતા ઘટવા અંગે વિશ્વમાં ઘણા દેશો છે જે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ આ સમસ્યાનો ઉકેલ શોધવાનું શરૂ કરી દીધું છે. ઓસાકા યુનિવર્સિટીમાં આવું જ એક સંશોધન ચાલી રહ્યું છે, અહીંના વૈજ્ઞાનિક પ્રો. કાત્સુહિકો હયાશીએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં લેબમાં શુક્રાણુ અને ઇંડા ઉત્પન્ન થવાનું શરૂ થશે. આ ટેકનોલોજી આગામી 7 […]

વાંચન ચાલુ રાખો