કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાને જલસા: દરરોજ ખાય છે 35,000 રુપિયાનું મટન, એક વર્ષમાં 1.27 કરોડનો ખર્ચ થયો
Final Up to date:Feb 27, 2026 11:04 PM IST મુખ્યમંત્રી મોહન યાદવે વિધાનસભામાં જવાબ આપતા જણાવ્યું કે ચિત્તાના ભોજન માટે બજેટમાં કોઈ અલગથી વ્યવસ્થા નથી કરી. News18 ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જ્યાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત તેમના ખાવા પર થનારા ખર્ચ પર પ્રશ્નકાળમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. જ્યારે […]
વાંચન ચાલુ રાખો