કુમાર સાનુ સાથેના સંબંધોના સવાલ પર કુનિકા સદાનંદ ભડકી, કહ્યું – આ દેશમાં મારા કરતા પણ મોટા મુદ્દાઓ ચાલી રહ્યા છે

કુમાર સાનુ સાથેના સંબંધોના સવાલ પર કુનિકા સદાનંદ ભડકી, કહ્યું – આ દેશમાં મારા કરતા પણ મોટા મુદ્દાઓ ચાલી રહ્યા છે

અભિનેત્રી કુનિકા સદાનંદ ફરી એકવાર કુમાર સાનુ સાથેના તેના સંબંધોને લઇને ચર્ચામાં આવી ગઇ જ્યારે તેણે ટ્રોલનો જવાબ આપતા ખરીખોટી સંભળાવી હતી. 90ના દાયકાના જાણીતા ગાયક કુમાર સાનુ અવારનવાર પોતાના મધુર અવાજની સાથે સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તેમનું નામ અભિનેત્રી કુનિકા સદાનંદ સાથે પણ જોડાયું હતું. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા […]

વાંચન ચાલુ રાખો