ખાનગી બસમાં મહિલાએ છેડતીનો ખોટો આરોપ લગાવી વીડિયો વાયરલ કર્યો, બદનામી થતાં પુરુષે આત્મહત્યા કરી લીધી
Final Up to date:Jan 21, 2026 11:51 PM IST પોલીસ તપાસમાં આ વાત સામે આવી છે કે શિમઝિથાએ પોલીસમાં કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવવાની જગ્યાએ ડાયરેક્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી પબ્લિક ટ્રાયલ શરુ કરી દીધું હતું. News18 કેરળના કોઝિકોડમાં એક સનસનીખેજ કિસ્સાએ સોશિયલ મીડિયા જસ્ટિસના કાળા પાસાનો પણ ખુલાસો કરી દીધો છે. પોલીસે […]
વાંચન ચાલુ રાખો