‘કાંકરિયા કાર્નિવલ’ ને લઈ વાહનચાલકો માટે જાહેરનામું, જાણો નો પાર્કિંગથી લઈ વૈકલ્પિક રૂટ સહિતની તમામ માહિતી
અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલને લઈ શહેરવાસીઓ મોટી સંખ્યામાં કાંકરિયા ખાતે પહોંચે છે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકની સમસ્યા ના સર્જાય માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમ જનતા વચ્ચે […]
વાંચન ચાલુ રાખો