પ્લાસ્ટિકના પીપળાથી અહિંયા નદી પાર કરવા ગામના લોકો મજબૂર

પ્લાસ્ટિકના પીપળાથી અહિંયા નદી પાર કરવા ગામના લોકો મજબૂર

પંચમહાલના કાલોક તાલુકાના અલાલી અને વાંટા ગામ વચ્ચે આજે પણ નદી પાર કરવા માટે કોઈ પાકો રસ્તો કે પુલ નથી. લોકો અહિંયા પ્લાસ્ટિકના પિપળાથી જીવના જોખમે નદી પાર કરે છે. નદીમાં મગરોનો વસવાટ છે. વિદ્યાર્થીઓ પણ શાળામાં અભ્યાસ કરવાને લઈને અહિંયા હેરાન થાય છે. જેથી ગ્રામજનોની માગ છે કે સરકાર દ્વારા અહિંયા પુલ બનાવી આપવામાં […]

વાંચન ચાલુ રાખો