સમય રૈના વિવાદ પર કૈલાશ ખેરની સલાહ, કહ્યું- મર્યાદામાં રહેવું જરૂરી

સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ને લઈને ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. શોના એક એપિસોડમાં બિહાર અને કાશ્મીર વિશે કરવામાં આવેલા જોક્સ અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વચ્ચે પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે જાહેર પ્રવચન દરમિયાન શિષ્ટાચાર અને સંવેદનશીલતા જાળવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે વ્યક્તિએ હંમેશા […]

વાંચન ચાલુ રાખો