“ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન આરોપીનો અધિકાર”, ઉમર ખાલિદ કેસ પર બોલ્યા ડી.વાય. ચંદ્રચૂડ
Final Up to date:Jan 18, 2026 8:31 PM IST દેશના પૂર્વ મુખ્ય ન્યાયધીશ ડી.વાય. ચંદ્રચૂડે રવિવારે જયપુર સાહિત્ય ઉત્સવમાં કહ્યું કે, ગુનો સાબિત થતા પહેલા જામીન દરેક આરોપીનો અધિકાર હોવો જોઈએ. જામીન અધિકાર પર ડીવાઈ ચંદ્રચૂડનું નિવેદન નવી દિલ્હી: દેશના પૂર્વ મુખ્ય ન્યાયધીશ ડી.વાય. ચંદ્રચૂડે રવિવારે જયપુર સાહિત્ય ઉત્સવમાં કહ્યું કે, ગુનો સાબિત થતા પહેલા જામીન […]
વાંચન ચાલુ રાખો