કાતિલ દોરીએ કાળો કેર વર્તાવ્યો, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી પટકાતા પરિવારનો લાઇવ વીડિયો ધ્રૂજાવી મૂકશે
Final Up to date:Jan 15, 2026 8:46 PM IST સુરતના જીલાની બ્રિજ પર પતંગની દોરીના કારણે એક જ પરિવારના 3 લોકોનાં મોત નિપજ્યાં, જેમાં પિતા અને પુત્રી ઘટનાસ્થળે જ મોતને ભેટ્યાં અને માતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. પતંગની દોરીએ ત્રણ લોકોના જીવ લીધા સુરત : શહેરના જીલાની બ્રિજ પર એક દુઃખદ ઘટના બની, જ્યાં પતંગની […]
વાંચન ચાલુ રાખો