કેન્દ્ર સરકાર તરફથી અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે 2719 કરોડ રૂપિયા મંજૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાવેલા અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ 2719.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજુર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે 852.93 […]
વાંચન ચાલુ રાખો